Adalaj Car Accident: નવરાત્રિના ગરબા રમીને પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર અચાનક અનિયંત્રિત થઈને તેજ ગતિએ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. Gandhinagar Adalaj Car Accident: ગાંધીનગરના અડાલજ નજીક મહારાજા હોટલ પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નવરાત્રિના ગરબા રમીને પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર અચાનક અનિયંત્રિત થઈને તેજ ગતિએ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.