US Secretary Marco Rubio visits Jamnagar Reliance Refinery with Mukesh and Anant Ambani. Latest Updates. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની જામનગરની મુલાકાત પૂર્ણ થઈ છે. મુલાકાતના સમાપન બાદ અનંત અંબાણી કાર ડ્રાઇવ કરીને પિતા મુકેશ અંબાણી સાથે રવાના થયા હતા. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની જામનગરની મુલાકાત પૂર્ણ થઈ છે.