Diwali 2026 Date, Laxmi Ganesh Puja Muhurat, Mantra, Aarti : દિવાળીને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ અને ખુશીઓથી ભર્યો તહેવાર માનવામાં આવે છે. દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે, દિવાળી ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધઆ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. ઘરોથી લઈને બજારો સુધી બધે જ રોનક જોવા મળે છે.