અમદાવાદ: અમદાવાદવાસીઓ અને હવાઈ મુસાફરો માટે જાહેર પરિવહનની સુવિધા વધુ સુદ્રઢ બનવા જઈ રહી છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ હેઠળ કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટર... Author: Mayur Patel અમદાવાદ: અમદાવાદવાસીઓ અને હવાઈ મુસાફરો માટે જાહેર પરિવહનની સુવિધા વધુ સુદ્રઢ બનવા જઈ રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના સિવિલ કન્સ્ટ્રક્શન માટે રૂ.859.25 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. આ કામગીરી માટે અંદાજિત ખર્ચ રૂ.879.27 કરોડ નિર્ધારિત કરાયો હતો, જેની સામે એજન્સીએ 2.