સુરત: કતારગામ વિસ્તારમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળી આવવાના ચકચારી બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. માત્ર રોજના પગારમાંથી... Author: Mayur Patel સુરત: કતારગામ વિસ્તારમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળી આવવાના ચકચારી બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. માત્ર રોજના પગારમાંથી રૂ.160 ઓછા મળતા હોવાની શંકામાં એક શ્રમિકે પોતાના જ સહકર્મીની ઘાતકી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું.