PM Modi Meets Asian Para Games Champions : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જાપાનમાં એશિયન પેરા ગેમ્સ 2026 ના મેડલ વિજેતાઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ખેલાડીઓના સંઘર્ષ અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સફર અને સફળતા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. ભારતે એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં 114 મેડલ જીત્યા હતા.