જામનગર: તમાચણ ગામ પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી યુવતિનો આપઘાત. શિયાળુ સિઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શિકા. ટ્રમ્પની હાર થતાં ક્રૂડના ભાવમાં મોટો કડાકો, બ્રેન્ટ ક્રૂડ ઘટીને 93.22 ડોલર સુધી પહોંચ્યું, શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? રાજકોટમાં દિવાળીએ લોકોની આરોગ્ય સુરક્ષા માટે 108ની ટીમ સજ્જ, 66 એમ્બ્યુલન્સ અને 250 જવાનો 24 કલાક ખડેપગે રહેશે.