Diwali 2026 affordable electric cars : જો તમે દિવાળી પર નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને પેટ્રોલ અને ડીઝલના ખર્ચથી બચવા માંગો છો તો ઇલેક્ટ્રિક કાર એક સારો વિકલ્પ હોઈ શકે છે. ભારતીય બજારમાં હવે અલગ-અલગ બજેટ અને જરૂરિયાતો અનુસાર ઘણી ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ છે. આમાં નાની સિટી કારથી લઈને લાંબા રેન્જની ઇલેક્ટ્રિક એસયુવી સામેલ છે.