જીવનશૈલી | દિવાળીના શુભ તહેવાર પર મોં મીઠું કરાવવા માટે શક્કરિયાની ખીર એક એકદમ પરફેક્ટ, હેલ્ધી અને શાહી વાનગી છે. રિચ ટેક્સચર આપતા મખાના, ખજૂરની સ્વાભાવિક મિષ્ટાસ અને શક્કરિયાના પોષક તત્ત્વો સાથે બનેલી આ ખીર ખાંડ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેસર અને એલચીની સુગંધ તથા ડ્રાયફ્રુટ્સનો ક્રંચ આ વાનગીને દિવાળીના ફરાળ કે ડેઝર્ટ મેનૂ માટે ઉત્તમ બનાવે છે, અહીં જાણો શક્કરિયાની ખીર રેસીપી શક્કરિયાની ખીર રેસીપી સામગ્રી 200 ગ્રામ.