Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં લેવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આજે સેન્સેક્સ 1225 પોઇન્ટ ઉછળી 76917 બંધ થયો છે, જે ઓગસ્ટ પછીની સૌથી ઉંચી સપાટી છે. એનએસઇ નઇફ્ટી 370 પોઇન્ટ વધીને 23810 બંધ થયો છે. FMCG અને સ્ટોક સ્પેસિફિકેશન શેરમાં લેવાલીથી માર્કેટમાં તેજીનો માહોલ છે. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર શેર આજે શેરબજારમાં તેજીના પગલે સેન્સેક્સના 30 માંથી 25 શેર વધીને બંધ થયા હતા. જેમાં HUL 4.