New Zealand vs India 1st ODI: હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝ રમાશે. વનડે સીરીઝનો પહેલો મુકાબલો બુધવાર 4 નવેમ્બરે રમાશે. New Zealand vs India 1st ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝનો પહેલો મુકાબલો બુધવાર, 4 નવેમ્બરે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સાત વર્ષના દુષ્કાળને ખતમ કરવા ઈચ્છશે. વાસ્તવમાં, ભારતે ફેબ્રુઆરી, 2019 થી ન્યૂઝીલેન્ડમાં કોઈ વનડે મેચ જીતી નથી.