ગણપત પટેલના નિવેદનને સમર્થન આપતા યુવા નેતાએ માતા-પિતાને સંતાનોની વિશેષ કાળજી રાખવા અને ઘરમાં ધાર્મિક વાતાવરણ ઊભું કરવા અપીલ કરી. Alpesh Kathiriya statement: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પાટીદાર સમાજના યુવાનોમાં દારૂ અને નશીલા પદાર્થોના સેવનનો મુદ્દો ભારે ચર્ચામાં છે. તાજેતરમાં રાજકોટમાં પડેલી રેડ અને ત્યારબાદ એસ.પી.જી. ના કાર્યક્રમમાં પાટીદાર અગ્રણી ગણપત પટેલે આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.