Tuver Totha Recipe : શિયાળાની ધીમે-ધીમે શરૂઆત થઇ ગઇ છે. તુવેર ટોઠા શિયાળાની એક લોકપ્રિય વાનગી છે. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. રોટલા કે પાઉ સાથે ખાવાની એક અલગ મજા છે. તુવેર ટોઠાને રોટલા કે પાઉ સાથે ખાવાની એક અલગ મજા છે. તેના પ્રોગ્રામ પણ ઘણા થાય છે.