Karbonn Rebel Phone Launch : સ્માર્ટફોન માર્કેટમાં મેડ ઈન ઈન્ડિયા બે નવા 5G બજેટ મોબાઇલ લોન્ચ કર્યા છે. હકીકતમાં કાર્બન કંપનીએ સ્માર્ટફોન માર્કેટમાં ધમાકેદાર વાપસી કરી છે. કંપનીએ કાર્બન રેબલ સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કરી છે, જેમા Karbonn Rebel અને Karbonn Rebel Pro રજૂ કર્યા છે. આ બંને બજેટ સ્માર્ટફોન છે, જેની કિંમત ₹ 11,999 થી શરૂ થાય છે. Karbonn Rebel Price કાર્બન રેબલ ફોનની લોન્ચ પ્રાઇસ ₹ 11,999 રાખી છે.