Airlines Hike Flight Ticket Price On Diwali : દિવાળી હોઇ કે 31 ડિસેમ્બર આવા ખાસ દિવસો દરમિયાન વિમાન પ્રવાસ મોંઘો થઇ જાય છે. એરલાઈન્સ કંપનીઓ દિવાળી દરમિયાન ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટના દરમાં 50 થી 200 ટકા સુધીનો વધારો કર્યો છે. રમૂજી રીતે કહેવું હોય તો, દિલ્હી મુંબઇ જવા કરતા સિંગાપોર, થાઇલેન્ડ તે દુબઇ જવું વધારે સસ્તું પડે છે.