Today news : અમેરિકાના દક્ષિણ ફ્લોરિડામાં એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ. નવ લોકો સાથેનું એક ખાનગી જેટ અચાનક આકાશમાંથી નીચે પડી ગયું અને આગમાં ભડકી ગયું. વિમાન રસ્તાની નજીકના રહેણાંક વિસ્તારમાં અથડાયું. આ અકસ્માતમાં બધા જ લોકોના મોત થયા. યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરીએ આ માહિતીની પુષ્ટિ કરી. ફ્લોરિડામાં તેમના વાહનોમાં રહેલા લોકોએ આ ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું. બહામાસ જતું વિમાન આકાશમાંથી નીચે પડી ગયું અને રસ્તા પર વિસ્ફોટ થયો.