T20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-2 થી હરાવ્યા બાદ, હવે ODI શ્રેણી માટે 3 અલગ અલગ ટીમોની જાહેરાત કરવામાં આવી. India vs New Zealand ODI: ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન પાંચ મેચની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની યુવા ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 3-2 ના માર્જિનથી જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ભવ્ય વિજય બાદ, હવે ટીમ ઈન્ડિયાનું આગામી મોટું મિશન ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે ઈન્ટરનેશનલ (ODI) શ્રેણી હશે.