Rajkot Police Diwali safety tips for theft and cyber fraud prevention. Follow Latest Updates. રાજકોટ શહેરમાં દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઘરફોડ ચોરી, સાયબર ફ્રોડ, વાહન ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ વધવાની શક્યતાઓ રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે તમે જ્યારે હરવા ફરવા માટે જાઓ ત્યારે રોકડ રકમ અને દાગીના સગા-સંબંધીના ઘરે કે બેંક લોકરમાં રાખવા, બહારગામ ફરવા જતી વખતે સોશિયલ મીડિયા.