જૂનાગઢ: ગુજરાતમાં મોરબી બાદ જૂનાગઢમાં પણ ખેડૂતોએ વીજલાઈન મુદ્દે વિરોધ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા ગામે ખેડૂતોની ખાનગી માલિકીની ખેતીની... Author: Mayur Patel જૂનાગઢ: ગુજરાતમાં મોરબી બાદ જૂનાગઢમાં પણ ખેડૂતોએ વીજલાઈન મુદ્દે વિરોધ શરૂ કર્યો છે. કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે મંજૂરી વિના સીધી કામગીરી શરૂ કરી દેવાતાં સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો હતો અને ખેડૂતોએ એકઠા થઈ સ્થળ પર જોરદાર હોબાળો મચાવ્યો હતો.