Lion intrusion in Junagadh ashram captured on CCTV. Latest updates. તાજેતરમાં જૂનાગઢ શહેરના સોનાપુરી સ્મશાન નજીક આવેલા એક આશ્રમમાં એક ડાલામથ્થા સિંહણે દશ ફૂટ ઊંચી દિવાલ કૂદીને ડેલામાં પ્રવેશ કર્યો હતો. આ સમગ્ર ઘટના આશ્રમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.