ટિમ સેફર્ટ અને ગ્લેન ફિલિપ્સની તોફાની બેટિંગ સામે ભારતીય બોલરો ઘૂંટણિયે પડ્યા; 191 રનનો વિશાળ લક્ષ્યાંક પણ ન બચાવી શક્યા. IND vs NZ 5th T20 highlights: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી અને અંતિમ T20 મેચમાં ભારતીય ટીમને 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બેટ્સમેનોના સારા દેખાવ છતાં બોલરોની નિષ્ફળતાને કારણે ભારતે આ મેચ ગુમાવવી પડી છે.