Rajkot News: રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં હાઇ પ્રોફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. અહીં કેટલાક નામાંકિત ઉદ્યોગપતિ અને તેના પરિવારના જન્મદિવસની ઉજવણી કરવા એકઠા થયા હતા અને દારૂની મેહફિલ માણતા ઝડપાયા હતા. Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો મામલો હવે ચર્ચામાં આવ્યો છે. આ પાર્ટીના આયોજનને લઈને મોટો ખુલાસો થયો છે.