Omar Abdullah marries Nidhi Razdan : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના જીવનની નવી ઈનિંગની શરૂઆત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. તેમણે પત્રકાર નિધિ રાઝદાન સાથે તસવીરો પોસ્ટ કરી છે અને રિંગની ઇમોજી પણ મૂકી હતી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યા છે.