Makhana Barfi Recipe: દિવાળીનો તહેવાર આવવાને હવે થોડા દિવસોની વાર છે. આ દરમિયાન ઘરમાં મીઠાઇ બનાવવામાં આવે છે. તમે મખાના બરફી રેસીપી બનાવી શકો છો. તમે ટેસ્ટી મખાના બરફી રેસીપી બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. મખાના બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા પેનમાં થોડું ઘી નાખો અને મખાનાને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.