ICICI Bank એ દિવાળી પહેલા ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં વધારાની જાહેરાત કરી છે. આનો લાભ વરિષ્ઠ નાગરિકોની સાથે-સાથે સામાન્ય નાગરિકોને પણ મળવાનો છે. ICICI બેંકે 3 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરોમાં 10 બેસિસ પોઈન્ટ (0.10%) સુધીનો વધારો કર્યો છે. બેંકે ખાસ કરીને લાંબા પસંદગીના ટેન્યોર પર વ્યાજ દરો વધાર્યા છે. આ ફેરફાર પછી હવે બેંક તરફથી સિનિયર સિટીઝન્સ માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર ઇન્ટરેસ્ટ રેટ 7.