દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટમાં 176 રનથી કારમી હાર મળતા ઓસ્ટ્રેલિયા WTC 2025-27 ના પોઈન્ટ ટેબલમાં સીધું ત્રીજા સ્થાને ધકેલાયું. WTC points table: ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના પરિણામે ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ના પોઈન્ટ ટેબલમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે.