જીવનશૈલી | જો તમે સ્વીટ ખાવાના શોખીન છો પરંતુ કેલરી અને મેંદાની ચિંતા કરો છો, તો આ શક્કરિયાની બ્રાઉની તમારા માટે એક બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે. શક્કરિયાની કુદરતી મિષ્ટાસ, પીનટ બટરનો નટી ટેસ્ટ અને ડાર્ક ચોકલેટનો રિચ ફ્લેવર મળીને આ બ્રાઉનીને એકદમ સોફ્ટ અને ચોકલેટી બનાવે છે. આ વાનગી શક્કરિયાની બ્રાઉની ગ્લુટેન-ફ્રી, શુગર-ફ્રી અને પોષક તત્ત્વોથી ભરપૂર હોવાથી બાળકો અને ફિટનેસ પ્રેમીઓ માટે ઉત્તમ નાસ્તો છે, અહીં જાણો શક્કરિયા બ્રાઉની રેસીપી શક્કરિયાની.