વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2026 ના રોજ એકતાનગરમાં 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. Statue of Unity: સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે એકતાનગર પહોંચનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. હવે અહીં ફરવાની સાથે-સાથે રોકાવા અને મનોરંજનની સુવિધાઓ પણ પહેલા કરતા વધુ સારી થવા જઈ રહી છે.