સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિએ એકતાનગર ખાતે 30 અને 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે: શાનદાર પરેડનું આયોજન | India News News. ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક, આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબર,ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે.