Rajkot Minister Jitu Vaghani cooking fafda jalebi after Run for Unity event. Latest Updates. રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી યોજાયેલી રન ફોર યુનિટી દોડ બાદ રાજકોટ જિલ્લાના પ્રભારી અને મંત્રી જીતુ વાઘાણીનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. દોડ પૂર્ણ થયા બાદ જીતુ વાઘાણી પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે કોટેચા ચોક પહોંચ્યા હતા.