આજના યુવાનો વાયુસેના અને સશસ્ત્ર દળોમાં જોડાય, દેશની સેવા કરે અને પોતાની કારકિર્દી આ ક્ષેત્રમાં બનાવે તેવો ટીમનો પ્રયાસ છે. 3 Min Read વડોદરા: ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ આવતીકાલે ભાવનગરમાં ભવ્ય એર શો રજૂ કરશે. આ એર શોમાં વાયુસેનાના કુશળ પાઇલટ્સ પોતાના એરક્રાફ્ટ દ્વારા આકાશમાં અદભુત ફોર્મેશન અને દિલધડક કરતબ બતાવશે. આ નિમિત્તે વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે સ્ક્વોડ્રન લીડર દીવાંકર શર્મા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.