Linen Clothes Washing Tips : લીનન (Linen) ના કપડાં આજકાલ ટ્રેન્ડિંગમાં છે. લીલનના કપડાં બહુ નાજૂક, આરામદાયક અને પ્રીમિયમ હોય છે, યુવાનો થઈ લઇ મોટી ઉંમરના લોકો લીલનના કપડાં પહેરે છે. બજારમાં વિવિધ કલર અને ડિઝાઇનના લીલન પેન્ટ થી લઇ શર્ટ ઉપલબ્ધ છે. પહેરવામાં સ્ટાઇલિશ દેખાતા લીલનના કપડાં બહુ સાવચેતી માંગી લે છે. હકકીતમાં લીલન કપડાં ધોવામાં બહુ સાવધાની રાખવી જરૂરી છે.