Diwali Tour Planing Guide : દિવાળી ધાર્મિક, આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. દિવાળીની લાંબી રજાઓ લોકો પરિવાર, મિત્રો અને સગાસંબંધીઓ સાથે સમય વિતાવે છે. આ દરમિયાન ઘણા લોકો ફરવા પણ જાય છે, જેની માટે એડવાન્સ પ્લાનિંગ કરે છે. અમુક વખતે ઓચિંતા ફરવા જવાનો પ્લાન બની જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો છેલ્લી ઘડીએ પ્રવાસ આયોજન દરમિયાન ખર્ચ ઓછો થાય અને ભરપૂર મજા આવે તેની માટે કઇ કઇ બાબતો.