Badrinath Glacier Collapse Risk : નેપાળ બાદ ભૂટાનમાં ગ્લેશિયલ તૂટવાથી નદીમાં ભયંકર પૂર આવ્યું છે અને ભારે તબાહી મચી છે. આ દરમિયાન ઉત્તરાખંડના પવિત્રયાત્રા ધામ બદ્રીનાથમાં આવી જોખમી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જો બદ્રીનાથની ઉપર લટકતા ત્રણ ગ્લેશિયરમાંથી સૌથી મોટો ગ્લેશિયર તૂટી જાય તો તેમાંથી ઉઠતા બરફીલા પૂર તીર્થધામમાં ભયંકર વિનાશ લાવી શકે છે. એક નવા અભ્યાસ મુજબ, સૌથી ખરાબ પરિસ્થિતિમાં ભયંકર પૂરને કારણે 398 જેટલી ઇમારતો, 2.