India Vs New Zealand Live Score, 4th T20I: પાંચ મેચોની T20I શ્રેણીમાં શરૂઆતની ત્રણેય મેચો જીતીને ભારત શ્રેણી પોતાના નામે કરી ચૂક્યું છે. શુક્રવારે ઓકલેન્ડના ઐતિહાસિક ઈડન પાર્ક (Eden Park, Auckland) ખાતે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમ મિશેલ સેન્ટનરની ન્યુઝીલેન્ડ સામે ચોથા મુકાબલામાં ટક્કર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ માટે ભારતીય સમયાનુસાર બપોરે 12:00 વાગ્યે ટોસ થયો જેમાં ભારત ટોસ જીત્યું અને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટીંગ માટે આમત્રણ આપ્યું.