વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓકટોબર એટલે કે આજે અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેથી બે દિવસ એટલે કે 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.