Robin Uthappa MI Batting Coach: IPL 2027 માટે મુંબઈ ઈન્ડિયન્સનો કોચિંગ સ્ટાફ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. રોબિન ઉથપ્પા ટીમનો નવો બેટિંગ કોચ બની ગયો છે. Robin Uthappa MI Batting Coach: રોબિન ઉથપ્પા મુંબઈ ઈન્ડિયન્સનો નવો બેટિંગ કોચ બની ગયો છે. IPL 2027 માટે મુંબઈ ટીમને એકદમ નવો કોચિંગ સ્ટાફ મળી ગયો છે. થોડા દિવસો પહેલા જ દિગ્ગજ ક્રિકેટર કાયરન પોલાર્ડ MI નો નવો હેડ કોચ બન્યો હતો.