પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે એક મહત્વપૂર્ણ અપડેટ છે. આ યોજનાનો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. PM મોદીએ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં ₹2,000 નો હપ્તો જમા કરાવ્યો છે. PM Kisan Samman Nidhi: પીએમ કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. 30 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીએ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં 24મા હપ્તાના 2000 રૂપિયા DBT ના માધ્યમથી જારી કર્યા છે.