ભૂટાનમાં ગ્લેશિયર તૂટતાં વિનાશ, આસામ અને બંગાળમાં પૂરનું જોખમ; 10,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા. જામનગર: કાલાવડ તાલુકાના ફગાસ ગામે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા ગાયની આંખની સફળ શસ્ત્રક્રિયા કરી નવજીવન આપ્યું. જામનગર: ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે ‘કાયાકલ્પ વિશેષ અભિયાન’ અંતર્ગત સઘન સ્વચ્છતા અને ચેપ નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ.