જામનગર: ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગની OPD હિંમતનગર રોડ ખાતે કાર્યરત કરાઈ. જામનગર: કાલાવડ તાલુકાના ફગાસ ગામે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા ગાયની આંખની સફળ શસ્ત્રક્રિયા કરી નવજીવન આપ્યું. જામનગર: ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે ‘કાયાકલ્પ વિશેષ અભિયાન’ અંતર્ગત સઘન સ્વચ્છતા અને ચેપ નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ. મુંબઈથી નવી મુંબઈ શિફ્ટ થશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ? 2027 સુધીમાં લેવાઈ શકે છે આખરી નિર્ણય.