Mathiya Recipe : દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરિમયાન ઘરોમાં ફરસાણ બનાવવામાં આવે છે. મઠીયા પણ બનાવાય છે. તમે બજાર જેવા જ સ્વાદીષ્ટ મઠીયા ઘરે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. મઠની દાળનો લોટ, અડદની દાળનો લોટ, પાપડ ખારો, તેલ, લાલ મરચું પાવડર, હળદર, અજમો, સફેદ મરી પાવડર, ઘી, ખાંડ, મીઠું, પાણી. એક કથરોટમાં મઠ અને અડદની દાળના લોટને ચાળીને બરાબર મિક્સ કરી દો.