Bad Breath Home Remedies : ઘણા લોકોને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય છે. કેટલીકવાર ડુંગળી, લસણ અથવા અન્ય વસ્તુઓ ખાધા પછી મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. પરંતુ જો સતત શ્વાસની દુર્ગંધ આવે છે તો તે દાંત અથવા પેઢાને લગતી સમસ્યાઓને કારણે પણ હોઈ શકે છે. શું તમે અથવા તમારા ઘરમાં કોઈ આ સમસ્યાથી પરેશાન છે? મેડિકલ ભાષામાં આ દુર્ગંધને હેલિટોસિસ કહેવામાં આવે છે.