WPL Auction: વિમેન્સ પ્રીમિયર લીગની પાંચમી એડિશન માટે થયેલા ઓક્શનમાં ઉમા કાશ્વીને દિલ્હી કેપિટલ્સે 10 લાખ રૂપિયામાં ખરીદી. તે માત્ર 15 વર્ષની છે, જાણો તેના વિશે. WPL Auction: બુધવારે થયેલા વિમેન્સ પ્રીમિયર લીગ ઓક્શનમાં ઉમા કાશ્વીએ ઈતિહાસ રચ્યો. તે WPL ઓક્શનમાં વેચાણ પામનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની ગઈ છે. ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરતી ઉમા માત્ર 15 વર્ષની છે, જેને દિલ્હી કેપિટલ્સે 10 લાખ રૂપિયાના તેની બેઝ પ્રાઈસ પર ખરીદી.