જીવનશૈલી | જો તમને દાલ મખની અને રાઇસ બંને પસંદ હોય, તો દાલ મખની પુલાવ તમારા માટે એક બેસ્ટ ‘વન-પોટ મીલ’ નો ઓપ્શન છે. પંજાબી સ્ટાઇલની રીચ દાલ મખનીનો સ્વાદ અને બાસમતી ચોખાનો સુગંધી સંગમ આ વાનગીને એકદમ રોયલ બનાવે છે. આ પુલાવ માખણ, તમાલપત્ર, કસુરી મેથી અને દાલ મખાની મસાલાનો સ્વાદિષ્ટ તડકો આ પુલાવને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપે છે.