વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. Show Quick Read Key points generated by AI, verified by newsroom પ્રધાનમંત્રી 30 ઓક્ટોબરે ભીલડીથી PM-કિસાનનો 24મો હપ્તો આપશે. ભીલડીમાં બાયો-CNG પ્લાન્ટ્સ, પશુ સંવર્ધન કેન્દ્રના પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાશે.