વડોદરાઃ સંબંધોમાં હવે સહનશક્તિ ઘટવા લાગી છે. નાની એવી વાતમાં હવે મામલો હત્યા સુધી પણ પહોંચી જાય છે. આવી જ એક ઘટના વડોદરા શહેરમાં બની છે. અહીં એક ભાગીદારે પોતાના... Author: Vimal Prajapati વડોદરાઃ સંબંધોમાં હવે સહનશક્તિ ઘટવા લાગી છે. અહીં એક ભાગીદારે પોતાના ભાગીદારની હત્યા કરીને નાખા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર ઘટના વડોદરાના ગોરવા વિસ્તારમાં બની છે.