Diwali Cleaning Hacks : દિવાળીનો તહેવાર આવતાની સાથે જ ઘરની સફાઈ અને સજાવટની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દરમિયાન લોકો પોતાના ઘરનો ખૂણે ખૂણો ચમકાવે નાખે છે. ફર્નિચર, પંખા, બારી, દરવાજા અને સુશોભન વસ્તુઓ પર એકઠી થયેલી ધૂળને પણ દૂર કરવામાં આવે છે. પરંતુ કેટલીકવાર ધૂળ કાઢવામાં વધુ સમય લાગે છે. જોકે કેટલીક રીતો છે જેની મદદથી તમે ધૂળ સાફ કરવાને સરળ બનાવી શકો છો.