November 2026 Rule Changes News : નવેમ્બર મહિનામાં ઘણા નવા નિયમો લાગુ થઇ રહ્યા છે, સાથે અમુક નિયમોમાં ફેરફાર થયા છે. જેમા LPG સિલિન્ડરના ઉપયોગકર્તાથી થી લઇ કરદાતા અને પેન્શનધારકો અને લોનધારકો પ્રભાવિત થવાના છે. નિયમ ફેરફારની સીધી અસર દરેક વ્યક્તિની બચત અને ખર્ચ પર થાય છે. આવી સ્થિતિમાં નવેમ્બરથી ક્યા ક્યા નિયમ બદલાઇ રહ્યા છે અને તમને શું અસર થશે તેના વિશે જાણવું આવશ્કય બની જાય છે.