Ramayana First Review : નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ 'રામાયણ'નું પ્રીમિયર 27 ઓક્ટોબરે લોસ એન્જલસના એકેડેમી મ્યુઝિયમમાં થયું હતું. પ્રીમિયર બાદ ત્યાં હાજર દર્શકો અને ફિલ્મ સમીક્ષકોની પ્રતિક્રિયા આ સામે આવી રહી છે. રામાયણ જોયા બાદ ઘણા લોકોએ આ ફિલ્મની સરખામણી 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' સાથે કરવાની શરૂ કરી દીધી છે. ફિલ્મ સમીક્ષકો અને ચાહકો તરફથી આ ફિલ્મ પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી.