Today Horoscope, આજનું રાશિફળ : આજે 28 ઓક્ટોબર 2026, બુધવાર સાથે આષો વદ ત્રીજ તિથિ છે. આજે મકર રાશિના જાતકોને આજે આર્થિક લાભ મળી શકે છે, પરંતુ આ રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અહીં વાંચો આજનું બુધવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત તારીખઃ 28-10-2026 વારઃ બુધવાર તિથિ : આષો, વદ ત્રીજ નક્ષત્ર : કૃતિકા અભિજિત મુહૂર્ત: 12:01 PM થી 12:47 PM રાહુ કાળ : 12:23 PM થી 01:48.